Thursday, May 26, 2011

મને ભૂલી જાય

બંધ આંખે હું ચાલતો નથી,
સંબંધો વિષે હું કશું જાણતો નથી,
હસી ને લોકો ને મળવું તે મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાત હું માનતો નથી.....



સુરેશ વણજારા